STD 8 SEM 1 ENGLISH -UNIT-1 & 2

 STD 8 SEM 1 ENGLISH -UNIT-1 & 2 

વિદ્યાર્થી મિત્રો આ માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી ટેસ્ટ નથી તેનું ખાસ ધ્યાન રાખવું. કેટલાક પ્રશ્નોના જવાબ તમારે જાતે જ ટાઈપ કરવા પડશે. એટલે જે જવાબ લખો તે ગ્રામર અને વાક્યરચનાની રીતે એકદમ સચોટ હશે તો જ તમારું માર્કિંગ એમાં ગણાશે નહિતર એક શબ્દમાં કે અધકચરો લખેલ જવાબ માન્ય ગણાશે નહીને તેના ગુણ મળશે નહીં અને જવાબ ખોટો બતાવશે .જવાબ લખો ત્યારે કેપિટલ લેટર અને સ્મોલ લેટરનું ધ્યાન રાખવું . પ્રશ્ન બનાવવા વાળા પ્રશ્નમાં પાછળ પ્રશ્નાર્થ ચિન્હ અવશ્ય મૂકવું અને એ પહેલા એક સ્પેસ છોડવો. એટલે દરેક વિદ્યાર્થીએ ખૂબ કાળજી પૂર્વક પ્રશ્ન સમજીને જવાબ લખવાના છે.એકવાર ટેસ્ટ આપ્યા બાદ પરિણામ જોઈને ફરીથી ટેસ્ટ આપીને ખોટા જવાબ સુધારી લેવા . તમે તમારા વાલીનું અથવા શિક્ષકનું માર્ગદર્શન લઈ શકો છો.

ટેસ્ટ આપવા માટે નીચે આપેલી લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇         👉👉CLICK ME-TOUCH ME👈👈


કેટલાક પ્રશ્નોના લેખિત જવાબ  સાચા  જવાબ હોવા છતાં ખોટા બતાવે છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી તમારે વ્યૂ સ્કોર માં પોતાનું પરિણામ જુઓ ત્યારે સાચા જવાબ સાથે તમારો જવાબ સરખાવી જોવો જો એ પ્રમાણે જ જવાબ લખ્યો છે તો એના માર્કસ તમારા પરિણામ માં ઉમેરીને માર્કસ ગણવા .. કેમ કે ટાઈપ કરતી વખતે એક સ્પેસ વધુ કે ઓછી હશે તો પણ જવાબ ખોટો બતાવશે એટલે જ્યારે તમે તમારો સ્કોર ચેક કરો તે વખતે જે તે લેખિત પ્રશ્નો ના જવાબ આન્સર શીટ સાથે સરખાવી જોવા જેથી સાચા ખોટ જવાબની તમને પોતે ખબર પડશે .. અન્ય મુશ્કેલીઓ અથવા સૂચનો માટે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી .

No comments:

Post a Comment