STD 7 ENGLISH SEM-1 UNIT-3 -UNIT TEST
STD 7 ENGLISH SEM-1 UNIT-3 -UNIT TEST
આ કસોટી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે છે . હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ વિષયોની એકમ કસોટીની આ શ્રેણીમાં આજે ધોરણ 7 ના અંગ્રેજી વિષયના એકમ 3 ની કસોટી મૂકી રહ્યો છું . મે આગળ પહેલા પણ કહેલું કે વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષક મિત્રોના કોઈ સૂચનો કે એકમ કસોટી સંદર્ભે કોઈ સમસ્યા હોય તો આપ મારા બ્લોગમાં લિન્ક નીચે દેખાતા કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને સલાહ સૂચનો આપી શકો છો . આ કસોટી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોના સહકારની અપેક્ષા છે . આ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીને પોતાનું પરિણામ તત્કાળ મળી રહે છે . જો તે પરિણામથી સંતુષ્ટ ના હોય તો વ્યૂ સ્કોરના બોક્સ નીચે આપેલી અનધર રિસ્પોન્સ ની લિન્ક દ્વારા ફરીથી ગમે તેટલી વાર કસોટી આપી શકે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પુનરાવર્તન દ્વારા શીખવાનો છે . તો હમણાં જ કસોટી આપી તમારી તૈયારીને ચકાસો અને પોતાના વાલી તથા શિક્ષક સાથે શેર કરો .. કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 👉👉👉 કસોટી આપવા માટે મને ટચ કરો 👈👈👈
No comments:
Post a Comment