STD 6 - ENGLISH -UNIT -3 -TEST
ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી -પાઠ -3:એકમ કસોટી
આ કસોટીની રચના ઍક્ટિવિટી પ્રમાણે કરવામાં આવી છે દરેક પ્રશ્ન સાથે સલગ્ન ઍક્ટિવિટીનો નિર્દેશ કર્યો છે જેથી પાઠ્ય પુસ્તકમાંથી જે તે ઍક્ટિવિટીનો મહાવરો મળી રહે. આમ છતાં સમસ્યા હોય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 3 કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આવનાર એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી હોઈને જલ્દીથી કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
No comments:
Post a Comment