NMMS EXAM MODEL PAPER -1
વિભાગ-1 માનસિક ક્ષમતા કસોટી કુલ ગુણ 90
કસોટીનો સમય 90 મિનિટનો રહેશે . વિદ્યાર્થીએ જાતે જ સમય પાલનનું ધ્યાન રાખવું . સ્વયં શિસ્ત જાળવીને નૈતિકતા પૂર્વક કોઈ પણ પ્રકારના બાહ્ય સંસાધનોનો ઉપયોગ કર્યા વગર કસોટી આપે એ ઇચ્છનીય છે. વધુ મહાવરા માટે વારે વારે કસોટી આપતા રહીને પ્રશ્નનું માળખું સમજતા જઈને વિચારીને જવાબ આપતા શીખવું જેથી ઓછા સમયમાં ઝડપથી જવાબ આપવાની ક્ષમતા કેળવાશે જે આવનારી NMMS પરીક્ષા કે એવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીને તૈયાર કરશે .
જે વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરે છે તેમણે તો આ કસોટી NMMS પરીક્ષા માટે આપવી જ રહી પણ જે વિદ્યાર્થીઓ 6 અને 7 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેમણે પણ ભવિષ્યની (NMMS,SSE,NTSE જેવી પરીક્ષા માટે) પૂર્વ તૈયારી સ્વરૂપે આ કસોટી આપવી જોઈએ .જે વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કરીને 9 માં કે 10 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેમના માટે પણ પોતાની માનસિક ક્ષમતાને વધુ અસરકારક બનવા માટે પણ આ કસોટી આપવી જોઈએ .
તો રાહ શેની જુઓ છો આજે જ તમારી માનસિક ક્ષમતાની કસોટી કરીને તેને વધુ સતેજ બનાવો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો. 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👉👉👉👉👉NMMS EXAM 👈👈👈👈👈
☝શાળા બંધ છે શિક્ષણ નહીં👆
🙏મુલાકાત બદલ આભાર 🙏
No comments:
Post a Comment