STD -8 -SEM-1 -ENGLISH-UNIT-1 TO 3-TEST BASED ON LEARNING OUT COMES

 

ધોરણ ૮   અંગ્રેજી  પ્રથમ સત્ર એકમ 1  થી ૩  માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો.

 આ  તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને  સમાવતી  અને  સમજવાળા પ્રશ્નો ની  કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર

👉👉👉👉👉👉કસોટી આપવા માટે મને ટચ કરો 👈👈👈👈👈👈

ધોરણ ૭ ગુજરાતી પ્રથમ સત્ર એકમ ૩ થી ૭ માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી-૨ આપવા માટે નીચેની લિન્ક ખોલો .

 

ધોરણ ૭  ગુજરાતી પ્રથમ સત્ર એકમ ૩  થી ૭  માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો.

આ અગાઉ પણ ૩  થી  ૭  પાઠની એકમ કસોટી મૂકેલી છે . પણ આ એનાથી તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને  સમાવતી  અને  સમજવાળા પ્રશ્નો ની  કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર

👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો 👈👈👈👈👈

ધોરણ -6 -પ્રથમ સત્ર -ગુજરાતી -એકમ 3 થી 6 ની નમૂનારૂપ વૈકલ્પિક - એકમ કસોટી -2

 

ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર એકમ 3 થી 6 માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી-૨  આપવા માટે નીચેની લિન્ક ખોલો .

આ અગાઉ પણ 3 થી  6 પાઠની એકમ કસોટી મૂકેલી છે . પણ આ એનાથી તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને  સમાવતી  અને  સમજવાળા પ્રશ્નો ની  કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર ...


ધોરણ -8 -પ્રથમ સત્ર -ગુજરાતી -એકમ 3 થી 7 ની નમૂનારૂપ વૈકલ્પિક - એકમ કસોટી .

 ધોરણ -8 -પ્રથમ સત્ર -ગુજરાતી -એકમ 3 થી 7 ની  નમૂનારૂપ વૈકલ્પિક - એકમ કસોટી .

આ એકમ કસોટી આગામી દિવસોમાં લેવાનારી એકમ કસોટીઓના સંદર્ભે અલગ અલગ પ્રકારના પ્રશ્નો ધરાવતી એકમ કસોટી છે .જેના પ્રશ્નો સીધે સીધા પાઠ આધારિત નથી પરંતુ તેમાં સમાવિષ્ટ લર્નિંગ આઉટકમને સંબંધિત પ્રશ્નો છે. જેમાં પાઠમાં સમાવિષ્ટ વ્યાકરણ અને સમજણ આધારિત પ્રશ્નો મૂકેલા છે .તો જરૂરથી આ કસોટી આપીને તમે જાતે જ એકમ કસોટી પહેલા પોતાની પૂર્વ તૈયારીને ચકાસી જુઓ. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👉👉👉👉👉👉કસોટી આપવા માટે મને ટચ કરો 👈👈👈👈👈👈

STD-8-ENGLISH-SEM-1-UNIT-2-TEST

 STD-8-ENGLISH-SEM-1-UNIT-2-TEST 

આ કસોટી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે છે . હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ વિષયોની એકમ કસોટીની આ શ્રેણીમાં આજે ધોરણ 8 ના અંગ્રેજી વિષયના એકમ 3 ની  કસોટી મૂકી રહ્યો છું . મે આગળ પહેલા પણ કહેલું કે વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષક મિત્રોના કોઈ સૂચનો કે એકમ કસોટી સંદર્ભે કોઈ સમસ્યા હોય તો આપ મારા બ્લોગમાં લિન્ક નીચે દેખાતા  કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને સલાહ સૂચનો આપી શકો છો . આ કસોટી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોના સહકારની અપેક્ષા છે . આ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીને પોતાનું પરિણામ તત્કાળ મળી રહે છે . જો તે પરિણામથી સંતુષ્ટ ના હોય તો વ્યૂ સ્કોરના બોક્સ નીચે આપેલી અનધર રિસ્પોન્સ ની લિન્ક દ્વારા ફરીથી ગમે તેટલી વાર કસોટી આપી શકે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પુનરાવર્તન દ્વારા શીખવાનો છે . તો હમણાં જ  કસોટી આપી તમારી તૈયારીને ચકાસો અને પોતાના વાલી તથા શિક્ષક સાથે શેર કરો .. કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો 👈👈👈👈👈

STD 6 - ENGLISH -UNIT -3 -TEST

 

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -3:એકમ કસોટી 

આ કસોટીની રચના ઍક્ટિવિટી પ્રમાણે કરવામાં આવી છે દરેક પ્રશ્ન સાથે સલગ્ન ઍક્ટિવિટીનો નિર્દેશ કર્યો છે જેથી પાઠ્ય પુસ્તકમાંથી જે તે ઍક્ટિવિટીનો મહાવરો મળી રહે. આમ છતાં  સમસ્યા હોય  તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી  બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 3  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આવનાર એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી હોઈને જલ્દીથી   કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 


👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈👈👈

STD 6 SENGLISH SEM-1 UNIT -2 TEST

 

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -2:એકમ કસોટી 

આ કસોટીની રચના ઍક્ટિવિટી પ્રમાણે કરવામાં આવી છે દરેક પ્રશ્ન સાથે સલગ્ન ઍક્ટિવિટીનો નિર્દેશ કર્યો છે જેથી પાઠ્ય પુસ્તકમાંથી જે તે ઍક્ટિવિટીનો મહાવરો મળી રહે. આમ છતાં  સમસ્યા હોય  તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી  બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 2  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આવનાર એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી હોઈને જલ્દીથી   કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 


STD 7 ENGLISH SEM-1 UNIT-3 -UNIT TEST

 STD 7 ENGLISH SEM-1 UNIT-3 -UNIT TEST

આ કસોટી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે છે . હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ વિષયોની એકમ કસોટીની આ શ્રેણીમાં આજે ધોરણ 7 ના અંગ્રેજી વિષયના એકમ 3 ની  કસોટી મૂકી રહ્યો છું . મે આગળ પહેલા પણ કહેલું કે વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષક મિત્રોના કોઈ સૂચનો કે એકમ કસોટી સંદર્ભે કોઈ સમસ્યા હોય તો આપ મારા બ્લોગમાં લિન્ક નીચે દેખાતા  કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને સલાહ સૂચનો આપી શકો છો . આ કસોટી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોના સહકારની અપેક્ષા છે . આ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીને પોતાનું પરિણામ તત્કાળ મળી રહે છે . જો તે પરિણામથી સંતુષ્ટ ના હોય તો વ્યૂ સ્કોરના બોક્સ નીચે આપેલી અનધર રિસ્પોન્સ ની લિન્ક દ્વારા ફરીથી ગમે તેટલી વાર કસોટી આપી શકે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પુનરાવર્તન દ્વારા શીખવાનો છે . તો હમણાં જ  કસોટી આપી તમારી તૈયારીને ચકાસો અને પોતાના વાલી તથા શિક્ષક સાથે શેર કરો .. કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇                           👉👉👉 કસોટી આપવા માટે મને ટચ કરો 👈👈👈                           

Std 7 Sem-1 English Unit 1& 2 unit Test

 ધોરણ 7-પ્રથમ સત્ર -અંગ્રેજી -યુનિટ -1 & 2 ની એકમ કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો . 


આ કસોટી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે છે . હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ વિષયોની એકમ કસોટીની આ શ્રેણીમાં આજે ધોરણ 7 ના અંગ્રેજી વિષયના એકમ 1 અને 2 ની સંયુક્ત એકમ કસોટી મૂકી રહ્યો છું . મે આગળ પહેલા પણ કહેલું કે વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષક મિત્રોના કોઈ સૂચનો કે એકમ કસોટી સંદર્ભે કોઈ સમસ્યા હોય તો આપ મારા બ્લોગમાં લિન્ક નીચે દેખાતા  કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને સલાહ સૂચનો આપી શકો છો . આ કસોટી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોના સહકારની અપેક્ષા છે . આ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીને પોતાનું પરિણામ તત્કાળ મળી રહે છે . જો તે પરિણામથી સંતુષ્ટ ના હોય તો વ્યૂ સ્કોરના બોક્સ નીચે આપેલી અનધર રિસ્પોન્સ ની લિન્ક દ્વારા ફરીથી ગમે તેટલી વાર કસોટી આપી શકે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પુનરાવર્તન દ્વારા શીખવાનો છે . તો હમણાં જ  કસોટી આપી તમારી તૈયારીને ચકાસો અને પોતાના વાલી તથા શિક્ષક સાથે શેર કરો .. કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇                                                                                              👉👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈👈👈👈👈👈👈👈👈

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી -પાઠ -1:એકમ કસોટી-2

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -1:એકમ કસોટી-2 

કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 1 પુનરાવર્તિત  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આ કસોટીમાં લેખિત પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે જેના જવાબ ફકરાના આધારે  ખૂબ જ ધીરજથી વિચારીને લખવા . જવાબ લખતી વખતે બે શબ્દ વચ્ચે એક સ્પેસની જ જગ્યા છોડવી નહિતર સાચા જવાબ પણ ખોટા બતાવશે.  કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 


             👉👉👉👉ટેસ્ટ આપવા માટે ટચ કરો👈👈👈👈

ધોરણ 6 પ્રથમ સત્ર -વિજ્ઞાન -પાઠ -1:એકમ કસોટી

 ધોરણ 6 પ્રથમ સત્ર -વિજ્ઞાન -પાઠ -1:એકમ કસોટી

કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે પ્રકરણ 1 ની કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

  👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈


                 🙏ઘરે રહો સુરક્ષિત રહો🙏

 

ધોરણ 8 પ્રથમ સત્ર -વિજ્ઞાન પ્રકરણ -1 -વૈકલ્પિક કસોટી 40 ગુણ

 ધોરણ 8 પ્રથમ સત્ર -વિજ્ઞાન પ્રકરણ -1 -વૈકલ્પિક કસોટી 40 ગુણ 

વ્હાલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન કસોટીની આ શ્રેણીમાં પ્રથમવાર ધોરણ 8 ના વિજ્ઞાન વિષયની કસોટી મૂકી રહ્યો છું . આ કસોટી માટે પ્રશ્ન માળખું પૂરું પાળવા બદલ ભાવેશભાઈ નિનામાનો આભારી છું ને આગળ પણ ગણિત વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 થી 8 માટે તેમના તરફથી ઉપલબ્ધ પ્રશ્ન માળખા મુજબ બધા જ પ્રકરણનોની કસોટીઓ ટૂંક સમયમાંજ આપના સમક્ષ લઈને આવીશ . તો આજે પ્રકરણ 1 ની કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👉👉👉મને ટચ કરો કસોટી આપો 👈👈👈


               🙏ઘરે રહો સુરક્ષિત રહો🙏

કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે .   

STD 8 SEM 1 ENGLISH -UNIT-1 & 2

 STD 8 SEM 1 ENGLISH -UNIT-1 & 2 

વિદ્યાર્થી મિત્રો આ માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી ટેસ્ટ નથી તેનું ખાસ ધ્યાન રાખવું. કેટલાક પ્રશ્નોના જવાબ તમારે જાતે જ ટાઈપ કરવા પડશે. એટલે જે જવાબ લખો તે ગ્રામર અને વાક્યરચનાની રીતે એકદમ સચોટ હશે તો જ તમારું માર્કિંગ એમાં ગણાશે નહિતર એક શબ્દમાં કે અધકચરો લખેલ જવાબ માન્ય ગણાશે નહીને તેના ગુણ મળશે નહીં અને જવાબ ખોટો બતાવશે .જવાબ લખો ત્યારે કેપિટલ લેટર અને સ્મોલ લેટરનું ધ્યાન રાખવું . પ્રશ્ન બનાવવા વાળા પ્રશ્નમાં પાછળ પ્રશ્નાર્થ ચિન્હ અવશ્ય મૂકવું અને એ પહેલા એક સ્પેસ છોડવો. એટલે દરેક વિદ્યાર્થીએ ખૂબ કાળજી પૂર્વક પ્રશ્ન સમજીને જવાબ લખવાના છે.એકવાર ટેસ્ટ આપ્યા બાદ પરિણામ જોઈને ફરીથી ટેસ્ટ આપીને ખોટા જવાબ સુધારી લેવા . તમે તમારા વાલીનું અથવા શિક્ષકનું માર્ગદર્શન લઈ શકો છો.

ટેસ્ટ આપવા માટે નીચે આપેલી લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇         👉👉CLICK ME-TOUCH ME👈👈


કેટલાક પ્રશ્નોના લેખિત જવાબ  સાચા  જવાબ હોવા છતાં ખોટા બતાવે છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી તમારે વ્યૂ સ્કોર માં પોતાનું પરિણામ જુઓ ત્યારે સાચા જવાબ સાથે તમારો જવાબ સરખાવી જોવો જો એ પ્રમાણે જ જવાબ લખ્યો છે તો એના માર્કસ તમારા પરિણામ માં ઉમેરીને માર્કસ ગણવા .. કેમ કે ટાઈપ કરતી વખતે એક સ્પેસ વધુ કે ઓછી હશે તો પણ જવાબ ખોટો બતાવશે એટલે જ્યારે તમે તમારો સ્કોર ચેક કરો તે વખતે જે તે લેખિત પ્રશ્નો ના જવાબ આન્સર શીટ સાથે સરખાવી જોવા જેથી સાચા ખોટ જવાબની તમને પોતે ખબર પડશે .. અન્ય મુશ્કેલીઓ અથવા સૂચનો માટે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી .

STD 6 GUJARATI SEM 1- EKAM 3 TO 6 EKAM KASOTI

 ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર એકમ 3 થી 6 માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .

વિદ્યાર્થીઓ માટે સૂચના છે અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી એકમ કસોટી મુકેલ છે . એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર ...



👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈

STD 8 SEM 1 ENGLISH UNIT-1 Q FOR QUESTION

 

STD 8 SEM 1 ENGLISH UNIT-1  Q FOR QUESTION

UNIT TEST .TOUCH THE BELOW LINK TO OPEN THE TEST ..




https://forms.gle/QbcPVY8x1HJ5FXuu6

NMMS EXAM MODEL PAPER -1

NMMS EXAM MODEL PAPER -1

વિભાગ-1 માનસિક ક્ષમતા કસોટી કુલ ગુણ 90 

કસોટીનો સમય 90 મિનિટનો રહેશે . વિદ્યાર્થીએ જાતે જ સમય પાલનનું ધ્યાન રાખવું . સ્વયં શિસ્ત જાળવીને નૈતિકતા પૂર્વક કોઈ પણ પ્રકારના બાહ્ય સંસાધનોનો ઉપયોગ કર્યા વગર કસોટી આપે એ ઇચ્છનીય છે. વધુ મહાવરા માટે વારે વારે કસોટી આપતા રહીને પ્રશ્નનું માળખું સમજતા જઈને વિચારીને જવાબ આપતા શીખવું જેથી ઓછા સમયમાં ઝડપથી જવાબ આપવાની ક્ષમતા કેળવાશે જે આવનારી NMMS  પરીક્ષા કે એવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીને તૈયાર કરશે .

જે વિદ્યાર્થી ધોરણ 8 માં અભ્યાસ કરે છે તેમણે તો આ કસોટી NMMS પરીક્ષા માટે આપવી જ રહી પણ જે વિદ્યાર્થીઓ 6 અને 7 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેમણે પણ ભવિષ્યની (NMMS,SSE,NTSE જેવી પરીક્ષા માટે) પૂર્વ તૈયારી સ્વરૂપે આ કસોટી આપવી જોઈએ .જે વિદ્યાર્થીઓ ધોરણ 8 પાસ કરીને 9 માં કે 10 માં ધોરણમાં અભ્યાસ કરે છે તેમના માટે પણ પોતાની માનસિક ક્ષમતાને વધુ અસરકારક બનવા માટે પણ આ કસોટી આપવી જોઈએ . 

તો રાહ શેની જુઓ છો આજે જ તમારી માનસિક ક્ષમતાની કસોટી કરીને તેને વધુ સતેજ  બનાવો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો. 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

👉👉👉👉👉NMMS EXAM 👈👈👈👈👈


                                          ☝શાળા બંધ છે શિક્ષણ નહીં👆 
                             🙏મુલાકાત બદલ આભાર 🙏


 ધોરણ ૬ -ગુજરાતી -એકમ -૩ દ્વિદલ -એકમ કસોટી 

એકમ કસોટી આપી તરત જ પરિણામ પ્રાપ્ત કરો અને જો ગુણ ઓછા આવે તો ફરી ફરી પ્રયાસ કરો જેથી કરીને આપનો મહાવરો પણ થઈ જશે .. તમે ઈચ્છો તો તમારા પરિણામનો સ્ક્રીન શોર્ટ લઈને તમારા શિક્ષકને પરિણામ મોકલી શકો છો અને એ રીતે તમારી પ્રગતિ દર્શાવી શકો છો . 👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👆👆તો તમે પણ તમારું સ્વ-મૂલ્યાંકન કરીને તમારા 👆👆પોતાના સ્વ-અભ્યાસ માટેનો આત્મ સંતોષ પ્રાપ્ત કરો.

ધોરણ ૮ ગુજરાતી પ્રથમસત્ર -એકમ ૩ - જુમો ભિસ્તી -એકમ કસોટી .

 ધોરણ ૮ ગુજરાતી પ્રથમસત્ર -એકમ ૩ - જુમો ભિસ્તી -એકમ કસોટી .

એકમ કસોટી આપવા માટે નીચે આપેલી લિન્ક ખોલો .👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


https://forms.gle/u9tKT19wcfZiiLBc8


આવી  રસપ્રદ કસોટીઓ આપવા અમારા બ્લોગને  follow  કરો. follow કરવા માટે છેક નીચેના પેજ સુધી સ્ક્રોલ કરીને followનું બટન દબાવો. 
                                                       👉ઘરે રહો સુરક્ષિત રહો👈 
                                  🙏મુલાકાત બદલ આભાર 🙏

ધોરણ ૬ ગુજરાતી પ્રથમ સત્ર -એકમ -૨-હિન્દ માતાને સંબોધન -એકમ કસોટી

 ધોરણ ૬ ગુજરાતી  પ્રથમ સત્ર -એકમ -૨-હિન્દ માતાને સંબોધન -એકમ કસોટી 

શાળા બંધ છે શિક્ષણ નહીં એ ઉપક્રમે વિદ્યાર્થી ઘરે  બેઠા ટેસ્ટ આપી શકે અને તત્કાળ પોતાનું પરિણામ મેળવી શિક્ષક સાથે પોતાનું પરિણામ શેર કરી શકે તે હેતુથી આ ઓનલાઇન એકમ કસોટીઓનું આયોજન કરવાનો ઉપાય મને સૂજ્યો અને મે તરત જ તેના પર અમલ શરૂ કર્યો જેના ફળ સ્વરૂપ આજે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે રોજે રોજે ચાલેલ એકમ પ્રમાણેની કસોટીઓ બનાવી ને બ્લોગ દ્વારા શેર કરું છું .. ભાષા સિવાય અન્ય વિષયની એકમ કસોટીઓ પણ ટૂંક સમયમાં બ્લોગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે જેનો લાભ ગુજરાતના ધોરણ ૬ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને મળે એવી મને અપેક્ષા છે. 
  • આ એકમ કસોટી દ્વારા નીચે પ્રમાણેના લાભ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને મળે છે .👇
  1. વિદ્યાર્થી મુક્ત વાતાવરણમાં પોતાના સમય પ્રમાણે કસોટી આપી શકે છે અને તરત જ પરિણામ મેળવી લે છે . 
  2. વિદ્યાર્થી મોબાઇલમાં સ્ક્રીન શોર્ટ પાડીને પોતાના શિક્ષકને પરિણામ  પહોંચાડી શકે છે. 
  3. કોરોના મહામરીમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન શક્ય બને છે. 
  4. વિદ્યાર્થી એક કરતાં વધુ વાર આ એકમ કસોટી આપીને જે તે ક્ષમતા સિદ્ધ કરી શકે છે .     
  5. આ પ્રકારની નાવીન્ય સભર કસોટીઓ પ્રથમવાર આપતો હોવાથી વિદ્યાર્થીનો ઉત્સાહ જળવાઈ રહે છે તેને કંટાળો આવતો નથી . 
  6. આ પ્રકારની એકમ કસોટીઓ દ્વારા ડિજિટલ એજ્યુકેશનને વધુ વ્યાવહારું અને  રસપ્રદ બનાવી શકાય છે. 
  7. ખરાબ અક્ષર ધરાવતા પણ વિષયવસ્તુને સારી રીતે સમજતા વિદ્યાર્થી ધાર્યું પરિણામ મેળવી શકતા નથી જેથી તેમનું કોન્ફિડેંસ લેવલ નીચું આવી જાય છે જે આ પ્રકારની કસોટી દ્વારા સુધારી શકે છે. 
  8. લેખિત પરીક્ષા જેટલો સમય આ કસોટીમાં લાગતો નથી જેથી વિદ્યાર્થીને પ્રશ્ન ઝડપથી પૂરો કરવાની બિલકુલ ઉતાવળ રહેતી નથી અને તે સારી રીતે પ્રશ્નનું ચિંતન કરી જવાબ આપી આપી શકે છે. 
  • આ એકમ કસોટીમાં નીચે પ્રમાણેની અધ્યયન ઉપલબ્ધીઓનું મૂલ્યાંકન આવરી લેવામાં આવ્યું છે . 
  1. સાંભળેલી  કે વાંચેલી સામગ્રી માંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ આપી શકશે. 
  2. આશરે  ૩૦૦૦ જેટલા શબ્દો જાણશે અને વ્યાવહારિક ઉપયોગ કરી શકશે. 
  3. કવીન ભાવાર્થને સમજી શકશે. 
  4. વ્યાવહારિક વ્યાકરણનો ઉપયોગ કરી શકશે.    

કસોટી આપવા માટે નીચેની લિન્ક પર ટચ કરો. વિદ્યાર્થીઓને સૂચન છે  કે તેઓ કસોટીમાં પોતાનું નામ,પોતાની શાળાનું નામ અને ગામનું નામ સ્પષ્ટ રીતે લખે જેથી ગુણપત્રક બનાવવામાં મુશ્કેલી ના સર્જાય...👇👇👇👇👇👇


ઘરે રહો સુરક્ષિત રહો -પઢતે રહો આગે બઢતે રહો 

ધોરણ 7 પ્રથમ સત્ર -એકમ ૨ -આજની ઘડી રળિયામણી -એકમ કસોટી

 ધોરણ 7 પ્રથમ સત્ર -એકમ ૨ -આજની ઘડી રળિયામણી  -એકમ કસોટી👇👇👇👇👇👇👇👇👇👇👇👇લિન્ક ખોલો.. 



https://forms.gle/NiZi7NmFiZHUm5qB8

ધોરણ ૭ના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી..🙏 આભારી કરશો..🙏


ધોરણ ૮ પ્રથમ સત્ર -એકમ ૨ -એક જ દે ચિનગારી -એકમ કસોટી

 ધોરણ ૮ પ્રથમ સત્ર -એકમ ૨ -એક જ દે ચિનગારી -એકમ કસોટી 

એકમ કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો.

https://forms.gle/E4PJUfWHz75N1pnm6

આવી અન્ય કસોટી આપવા માટે જમણી બાજુ પર ધોરણ પ્રમાણેના લેબલ આપેલ છે .. તેના પર ક્લિક કરી અન્ય વિષયની પણ કસોટી આપી શકો છો.

STD 6 ENGLISH-SEM -1-UNIT-1-WHERE WERE YOU?

 STD 6  ENGLISH-SEM -1-UNIT-1-WHERE WERE YOU?

ધોરણ 6 -અંગ્રેજી પ્રથમ સત્રની 35 ગુણની એકમ કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો..👇👇👇👇



https://forms.gle/eDBdGqJT7Ka3vY35A 

Q-for Quiz

 અંગ્રેજી શીખો રમતા -રમતા .. નીચેની લિન્ક ખોલો અને રમો કૌન બનેગા શબ્દ પતિ ....👇👇👇

https://wordwall.net/play/4066/641/515

STD 7 SEM 1-CHEPT-1 -VINI'S SMILE -QUIZ

હવે હોમ લર્નિંગની મજા - આનંદપ્રદ  ઓનલાઇન એકમ કસોટીઓ સાથે ...ધોરણ 7 પ્રથમ સત્રના એકમ 1ની રસપ્રદ ક્વિઝ આપવા માટે નીચેની લિન્ક ખોલો.

ક્વિઝની ખાસિયતો નીચે પ્રમાણે છે. 

1. ક્વિઝમાં લેડરબોર્ડની સુવિધા છે જેના દ્વારા બધા પ્રતિસ્પર્ધીઓમાં તમે તમારું સ્થાન જાણી શકશો. 

2. તમે આપેલ બધા પ્રશ્નોના જવાબો જોઈ શકશો. 

3.તમે જો ફરી ક્વિઝ રમવા માંગતા હોવ અને લેડરબોર્ડમાં પોતાનો ક્રમ સુધારવા માંગતા હોવ તો એની સુવિધા પણ ઉપલબ્ધ છે. 

4. ક્વિઝ આપવમાં કેટલો સામે લાગ્યો એ પણ જાણી શકશો. 

                    તો રાહ કોની જુઓ છો નીચેની લિન્ક પર ટચ કરો અને તમારું અધ્યયન તપાસો.   


https://wordwall.net/play/4052/305/981

STD 6 SEM 1 SANSKRUT CHITRAPADANI 1 TO 4 EKAM KASOTI


ધોરણ 6 પ્રથમ સત્ર સંસ્કૃત - ચિત્રપદાની 1થી 4ની 35 ગુણની ઓનલાઇન કસોટી આપવા માટે નીચેની લિંક ખોલો....કસોટી આપો અને તરત જ પરિણામ મેળવો. 👇 

https://docs.google.com/forms/d/e/1FAIpQLSc6rPpGubeEccVrdthX8hr3M_Mt6zFBSNiw3y4UtAPpvI8p5Q/viewform?usp=sf_link


STD 7 SANSKRIT SEM 1

 ધોરણ 7 પ્રથમ સત્ર સંસ્કૃત - ચિત્રપદાની ૧થી૩ની ૨૫ ગુણની ઓનલાઇન કસોટી આપવા માટે નીચેની લિંક ખોલો....

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdIjlYaXFjXvy0MV88gwKnL4DMUeyYlegOQFJQ7Z8dM4Zn9QA/viewform?usp=sf_link

ધોરણ 1 થી  10 ના વિદ્યાર્થીઓ માટેનો ખજાનો એકજ એપ્લિકેશન માં
📌ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે 
📌રમતા રમતા બાળક અહી શીખી શકે એવી અને સૌ ને ગમે તેવી એપ્લિકેશન 
📌તમામ માધ્યમ ની ટેક્સ બુક નવા અભ્યાસ ક્રમ મુજબ ની એક જ ક્લીક માં ડાઉનલોડ થઇ શકે એવી pdf
📌કુલ ધોરણ 1 થી 12 સુધી ની શૈક્ષણિક રમતો અને વિડિયો ગેઇમ 1200 થી વધુ અને પરિણામ પણ તરત મળે એવી રમતો
📌કુલ પ્રશ્નો ની સંખ્યા 18 હજારથી વધુ
📌ધોરણ 6 થી 10 સુધી ના ગણિત ના કુલ 450 થી વધુ વિડિયો
📌બેઝિક ગણિતની સરળ રમતો
📌બિલકુલ ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી ગમે તો તમારા સગા વહાલા ને મોકલો
📌બાળકો રમતા રમતા શીખી શકે
📌નીચે ની લિંક ક્લિક કરી ડાઉનલોડ કરી શકો

https://play.google.com/store/apps/details?id=io.kodular.balvant_pari.MATHS_PARI