ધોરણ 8 પ્રથમ સત્ર -વિજ્ઞાન પ્રકરણ -1 -વૈકલ્પિક કસોટી 40 ગુણ
વ્હાલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન કસોટીની આ શ્રેણીમાં પ્રથમવાર ધોરણ 8 ના વિજ્ઞાન વિષયની કસોટી મૂકી રહ્યો છું . આ કસોટી માટે પ્રશ્ન માળખું પૂરું પાળવા બદલ ભાવેશભાઈ નિનામાનો આભારી છું ને આગળ પણ ગણિત વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 થી 8 માટે તેમના તરફથી ઉપલબ્ધ પ્રશ્ન માળખા મુજબ બધા જ પ્રકરણનોની કસોટીઓ ટૂંક સમયમાંજ આપના સમક્ષ લઈને આવીશ . તો આજે પ્રકરણ 1 ની કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
No comments:
Post a Comment