ધોરણ-8 સામાયિક મૂલ્યાંકન પુનઃ કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦
વિષય : સંસ્કૃત
પ્રશ્ન: १ નીચે આપેલ પદ્યખંડના આધારે પ્રશ્નો જવાબ લખો. (5)
एहि दिनेश ! प्रणव ! गणेश !
ज्ञाननिधिं सच्जिनुयाम ।
एहि शारदे ! गिरिजे ! वरदे !
ज्ञानवारिधौ विहारम ।
तन्वा मनसा हितं चरन्त:
सदा गुरुन् अनुगच्छाम ।
भारतमातु: सेवासत्कार :
देशहितार्थं जीवाम ।
१. सदा कान अनुगच्छाम ?
२. कस्या: सेवासत्कार: करणीय: ?
३. कस्य हितार्थं जीवाम ?
४. जीव=जीवाम તો पठ् = __________
५. ‘જ્ઞાનનો ખજાનો’ એ માટે સંસ્કૃત શબ્દ કયો છે ?
પ્રશ્ન : २ તમારા ઘરે જોવા મળતી પાંચ વસ્તુના નામ સંસ્કૃતમાં લખો. (5)
પ્રશ્ન : ३ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. (5)
ઉદાહરણ : अहं जलं पिबामि । माला जलं पिबति ।
१. अहं पत्रं लिखामि । - महेश: ______ ________ ।
२. अहं भोजनं आनयामि । - गीता _______ ________ ।
३. अहं गायामी । - मीरा _______ ________ ।
ઉદાહરણ : मोहन: - चित्रम् । मोहनस्य चित्रम् अस्ति ।
४. रमेश: , छत्रम् । ______ _______ _____ ।
५. सुरेश:, यूतकम् । _______ ______ ______ ।
પ્રશ્ન : ४ નીચે આપેલ વાક્યોનો સંસ્કૃત ભાષામાં અનુવાદ કરો. (5)
1. આ ટ્યુબલાઇટ છે. 4. આ કેતન છે.
2. હું શિક્ષક છું . 5. તે ઘોડો છે.
3. હું ભોજન કરું છું.
પ્રશ્ન : ५ નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. (5)
एहि सुधीर: !________________________
_________________________________
_________________ वज्रकायातां विन्दाम ।।