ધોરણ- 6 સામયિક મૂલ્યાંકન પુન:કસોટી સપ્ટેમ્બર-2020
વિષય: સંસ્કૃત
પ્રશ્ન : 1. નીચે આપેલ સરળ વાકયોનું અનુલેખન કરો . (૫)
1. एकं वनम् अस्ति |
2. पर्णं पतति |
3. शृगाल: आगच्छति |
4. कुत्र पतति आकाश: ?
5. सिंहभ्रात: धावति |
પ્રશ્ન : 2 નીચે આપેલ વિકલ્પોમાંથી ગુજરાતી શબ્દોનો સંસ્કૃત શબ્દ શોધીને લખો. (૫)
1. વેલ
(क) वृक्ष: (ख) उद्यानम् (ग) लता (घ) वनम्
2. શિયાળ
(क) वानर: (ख) शशक: (ग) सिंह: (घ) शृगाल:
3. જાય છે .
(क) गच्छति (ख) पिबति (ग) वदति (घ) क्रिडति
4. ફૂલ
(क) मूलम् (ख) शाखा (ग) पर्णम् (घ) पुष्पम्
5. ભૂખ્યો
(क) भीत: (ख) क्षुधित: (ग) त्रस्त: (घ) दुखित:
પ્રશ્ન : 3 નીચે આપેલાં ચિત્રોના આધારે તેનો સંસ્કૃત શબ્દ લખો. (૫)
1. 2. 3. 4. 5.
પ્રશ્ન : 4. નીચે આપેલ સંખ્યા દર્શાવતાં ચિત્રો ગણી અને તેની સંખ્યા સંસ્કૃત શબ્દોમાં લખો . (૫)
1. : ____________________
2. : ____________________
3. : ____________________
4. : ____________________
5. : ____________________
પ્રશ્ન : 5 નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ લખો. (૫)
1. अद्य मंगलवासर: | ह्य: क: वासर: ?
2. श्व: बुधवासर: | अद्य क: वासर: ?
3. ह्य: सोमवासर: | अद्य क: वासर: ?
4. अद्य शनिवासर: | श्व: क: वासर: ?
5. ह्य: सोमवासर: | श्व: क: वासर: ?
No comments:
Post a Comment