Showing posts with label STD 8 SEM 1 ENGLISH. Show all posts
Showing posts with label STD 8 SEM 1 ENGLISH. Show all posts

STD 8 English Quize Unit 1 to 3 SEM 1

Give the optional question test for Std. 8 English First Session Unit 1 to 3.

This is a totally different and innovative type of questions unit test that will provide student friends rehearsal of different types of questions.

Std – 8 Periodical Assessment Retest September-2020 Sub - English

 Std – 8                             Periodical  Assessment  Retest                          September-2020

Sub: English


પ્રશ્ન : 1 નીચેનો પેરેગ્રાફ વાંચીને પ્રશ્નોના જવાબ આપો.                                                       (5)

Tansen pretended not to understand. He made to same mistake again. Sant Haridas was angry. He took tanpura from Tansen’s hand. He sang Raag Darbari in the right  way. He went onto the next and the next !

The sweetness of his voice spread all around. Both the king and Tansen forgot where they were. The king realized that Tansen was right. He had certainly never heard any music like this before. He said, “I agree. Sant haridas is the greatest musician. No other musician is so great as him.”

(1)  Who made to same mistake again ?

(2)  What did Sant Haridas take from Tansen’s hand ?

(3)  Name of the Raag sung by Sant Haridas.

(4)  No other musician is ____________ Sant Haridas.

(5)  Tansen is the greatest musician.- True or False.

પ્રશ્ન : 2 નીચે આપેલ વાક્યોમાંથી કૌંસમાં આપેલ શબ્દોને આધારે wh- પ્રશ્ન બનાવો.                       (5)

1.    Sunita Williams stayed in the space for 36 days. (Where)

2.    Mahatma Gandhi was born at Porbandar on 2nd October, 1869. (Who)

3.    Munna drank tea in the morning. (When)

4.    They arranged a meeting to discuss school hygiened. (Why)

5.    Sujata bought a new dress for her birthday. (What)

પ્રશ્ન : 3 કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો .                                                 (5)

(1)  A horse is ________ than a rabbit.(big, bigger, biggest )

(2)  A bus is __________ than a train.( short, shorter, shortest)

(3)  Mahesh is as _______ as Ramesh.(tall, taller, tallest)

(4)  Ravi is the _________boy in the class.(strong, stronger, strongest)

(5)  A village is _________than  a city. (small,smaller, smallest)


પ્રશ્ન : 4 નીચેના શબ્દોનો ઉપયોગ કરી છ થી સાત શબ્દોનું વાક્ય બનાવો.                                    (5)

Example : fair : There is a giant wheel in the fair.

(1)  village

(2)  river

(3)  game

(4)  hospital

(5)  tea stall

પ્રશ્ન : 5 નીચે આપેલ વાક્યોને and અથવા but વડે જોડો .                                                           (5)

Exa:- (1) Kala is a teacher. Mala is a teacher.—Kala and Mala are teachers.

      (2) Renu is clever. Renu is lazy. – Renu is clever but lazy.  

(1) Parul likes Pizza. Divya likes Pizza.

(2) She is poor. She is kind.

(3) Tina is my friend. Rina is my friend.

(4) We ran fast. we missed the bus.

(5) My mother went to the market. My mother forgot to buy vegetables.


STD -8 -SEM-1 -ENGLISH-UNIT-1 TO 3-TEST BASED ON LEARNING OUT COMES

 

ધોરણ ૮   અંગ્રેજી  પ્રથમ સત્ર એકમ 1  થી ૩  માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો.

 આ  તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને  સમાવતી  અને  સમજવાળા પ્રશ્નો ની  કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર

👉👉👉👉👉👉કસોટી આપવા માટે મને ટચ કરો 👈👈👈👈👈👈

STD 8 SEM 1 ENGLISH -UNIT-1 & 2

 STD 8 SEM 1 ENGLISH -UNIT-1 & 2 

વિદ્યાર્થી મિત્રો આ માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી ટેસ્ટ નથી તેનું ખાસ ધ્યાન રાખવું. કેટલાક પ્રશ્નોના જવાબ તમારે જાતે જ ટાઈપ કરવા પડશે. એટલે જે જવાબ લખો તે ગ્રામર અને વાક્યરચનાની રીતે એકદમ સચોટ હશે તો જ તમારું માર્કિંગ એમાં ગણાશે નહિતર એક શબ્દમાં કે અધકચરો લખેલ જવાબ માન્ય ગણાશે નહીને તેના ગુણ મળશે નહીં અને જવાબ ખોટો બતાવશે .જવાબ લખો ત્યારે કેપિટલ લેટર અને સ્મોલ લેટરનું ધ્યાન રાખવું . પ્રશ્ન બનાવવા વાળા પ્રશ્નમાં પાછળ પ્રશ્નાર્થ ચિન્હ અવશ્ય મૂકવું અને એ પહેલા એક સ્પેસ છોડવો. એટલે દરેક વિદ્યાર્થીએ ખૂબ કાળજી પૂર્વક પ્રશ્ન સમજીને જવાબ લખવાના છે.એકવાર ટેસ્ટ આપ્યા બાદ પરિણામ જોઈને ફરીથી ટેસ્ટ આપીને ખોટા જવાબ સુધારી લેવા . તમે તમારા વાલીનું અથવા શિક્ષકનું માર્ગદર્શન લઈ શકો છો.

ટેસ્ટ આપવા માટે નીચે આપેલી લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇         👉👉CLICK ME-TOUCH ME👈👈


કેટલાક પ્રશ્નોના લેખિત જવાબ  સાચા  જવાબ હોવા છતાં ખોટા બતાવે છે તો એમાં ચિંતા કરવાની જરૂર નથી તમારે વ્યૂ સ્કોર માં પોતાનું પરિણામ જુઓ ત્યારે સાચા જવાબ સાથે તમારો જવાબ સરખાવી જોવો જો એ પ્રમાણે જ જવાબ લખ્યો છે તો એના માર્કસ તમારા પરિણામ માં ઉમેરીને માર્કસ ગણવા .. કેમ કે ટાઈપ કરતી વખતે એક સ્પેસ વધુ કે ઓછી હશે તો પણ જવાબ ખોટો બતાવશે એટલે જ્યારે તમે તમારો સ્કોર ચેક કરો તે વખતે જે તે લેખિત પ્રશ્નો ના જવાબ આન્સર શીટ સાથે સરખાવી જોવા જેથી સાચા ખોટ જવાબની તમને પોતે ખબર પડશે .. અન્ય મુશ્કેલીઓ અથવા સૂચનો માટે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી .