Showing posts with label STD 6 SEM 1 ENGLISH. Show all posts
Showing posts with label STD 6 SEM 1 ENGLISH. Show all posts

ધોરણ -6 સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-2020 વિષય- અંગ્રેજી

ધોરણ -6                     સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર-2020

વિષય- અંગ્રેજી


Q.1 નીચે આપેલ ફકરો વાંચીને આપેલ પ્રશ્નોના જવાબ લખો.                                                          (5)

     Once there was an elephant . People called him Motu . He had a friend . He was a rat. His name was Chhotu. Both Chhotu and Motu loved swimming. One day Motu walked to the river. He entered the water. He enjoyed swimming for long time. Then Chhotu also arrived there. He looked at Motu and shouted, “Motu,come out for time for a minute.” Motu answered,”Don’t disturb me. I will not come out. Let me swim.”Chhotu shouted again,”Come out soon,I say.” Motu said, “ No,I wont,”Chhotu then shouted and shouted. Motu got angry. He jumped out.

1.    Who was Motu ?

2.    Why did Motu walk to the river ?

3.    Was Chhotu a rat ?

4.    Chhotu got angry.True or False ?

5.    Find out the similar action word for ‘float’ from the given paragraph.

Q.2 નીચે આપેલ ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો.                                                                 (5)

1.    Where is Jay ?

2.    Who are skipping ?

3.    What is Sona doing ?

4.    How many girls are there in the garden ?

5.    Where is Mahesh ?

Q.3 નીચે આપેલ શબ્દો માટે કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી બે બે સાચા Rhyming words શોધીને લખો.  (5)

(night, good, ball, bend, cat, lend, sat, fight, all, mood)

1.    send : _______________,_________________

2.    food : _______________,_________________

3.    light : _______________,_________________

4.    bat   : _______________,_________________

5.    call   :_______________,_________________

Q.4 નીચે આપેલ વાક્યોને yesterday અને today પ્રમાણે વહેંચો.                                            (5)

1.    Sapna is near Divya.

2.    Sanjay was not here last Sunday.

3.    Who was absent on Monday ?

4.    Where are Mahesh and Ramesh ?

5.    It is not on No. 1.

6.    He was not a teacher.

7.    Sanjana prepares sweet dishes.

8.    Are Roshni and Elani   present or not ?

9.    Was Chirag on the bench ?

10.  Children were in the garden on Sunday.

Q.5 નીચે આપેલ ટેબલ પરથી ઉદાહરણ પ્રમાણે પાંચ વાક્યો બનાવીને લખો.                                 (5)  

ઉદા. Tarun was absent on Friday. 

 

STD 6 - ENGLISH -UNIT -3 -TEST

 

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -3:એકમ કસોટી 

આ કસોટીની રચના ઍક્ટિવિટી પ્રમાણે કરવામાં આવી છે દરેક પ્રશ્ન સાથે સલગ્ન ઍક્ટિવિટીનો નિર્દેશ કર્યો છે જેથી પાઠ્ય પુસ્તકમાંથી જે તે ઍક્ટિવિટીનો મહાવરો મળી રહે. આમ છતાં  સમસ્યા હોય  તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી  બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 3  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આવનાર એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી હોઈને જલ્દીથી   કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 


👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈👈👈

STD 6 SENGLISH SEM-1 UNIT -2 TEST

 

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -2:એકમ કસોટી 

આ કસોટીની રચના ઍક્ટિવિટી પ્રમાણે કરવામાં આવી છે દરેક પ્રશ્ન સાથે સલગ્ન ઍક્ટિવિટીનો નિર્દેશ કર્યો છે જેથી પાઠ્ય પુસ્તકમાંથી જે તે ઍક્ટિવિટીનો મહાવરો મળી રહે. આમ છતાં  સમસ્યા હોય  તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી  બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 2  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આવનાર એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી હોઈને જલ્દીથી   કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 


ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી -પાઠ -1:એકમ કસોટી-2

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -1:એકમ કસોટી-2 

કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 1 પુનરાવર્તિત  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આ કસોટીમાં લેખિત પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે જેના જવાબ ફકરાના આધારે  ખૂબ જ ધીરજથી વિચારીને લખવા . જવાબ લખતી વખતે બે શબ્દ વચ્ચે એક સ્પેસની જ જગ્યા છોડવી નહિતર સાચા જવાબ પણ ખોટા બતાવશે.  કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 


             👉👉👉👉ટેસ્ટ આપવા માટે ટચ કરો👈👈👈👈

STD 6 ENGLISH-SEM -1-UNIT-1-WHERE WERE YOU?

 STD 6  ENGLISH-SEM -1-UNIT-1-WHERE WERE YOU?

ધોરણ 6 -અંગ્રેજી પ્રથમ સત્રની 35 ગુણની એકમ કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો..👇👇👇👇



https://forms.gle/eDBdGqJT7Ka3vY35A