Showing posts with label STD 8 SCIENCE SEM 1. Show all posts
Showing posts with label STD 8 SCIENCE SEM 1. Show all posts

ધોરણ 8 પ્રથમ સત્ર -વિજ્ઞાન પ્રકરણ -1 -વૈકલ્પિક કસોટી 40 ગુણ

 ધોરણ 8 પ્રથમ સત્ર -વિજ્ઞાન પ્રકરણ -1 -વૈકલ્પિક કસોટી 40 ગુણ 

વ્હાલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન કસોટીની આ શ્રેણીમાં પ્રથમવાર ધોરણ 8 ના વિજ્ઞાન વિષયની કસોટી મૂકી રહ્યો છું . આ કસોટી માટે પ્રશ્ન માળખું પૂરું પાળવા બદલ ભાવેશભાઈ નિનામાનો આભારી છું ને આગળ પણ ગણિત વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 થી 8 માટે તેમના તરફથી ઉપલબ્ધ પ્રશ્ન માળખા મુજબ બધા જ પ્રકરણનોની કસોટીઓ ટૂંક સમયમાંજ આપના સમક્ષ લઈને આવીશ . તો આજે પ્રકરણ 1 ની કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👉👉👉મને ટચ કરો કસોટી આપો 👈👈👈


               🙏ઘરે રહો સુરક્ષિત રહો🙏

કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે .