ધોરણ-૭ સામયિક મૂલ્યાંકન પુનઃ કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦
વિષય : સંસ્કૃત
પ્રશ્ન : ૧ નીચે આપેલ વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો . (૫)
१. जना: उपहासं कुर्वन्ति |
२. शिशु: मातु: समीपं धावति |
३. समीर: गीतं गायति |
४. अजाशिशु: शृगालेन सह गच्छति |
५. पाठ्य मामपि तव भाषाम् |
પ્રશ્ન : ૨ નીચે આપેલ કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. (૫)
धावनाङकफलकम्
१. कस्य धावनाङका: सर्वाधिका: सन्ति |
२. नरेशस्य तृतीयां क्रीडायां कति धावनाङका: ?
३. मोहनस्य प्रथमां क्रीडायां कति धावनाङका: ?
४. विजयस्य प्रथमां क्रीडायां कति धावनाङका: ?
५. राहुलस्य द्वितीयां क्रीडायां कति धावनाङका: ?
પ્રશ્ન : ૩ નીચે આપેલ વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. (૫)
આ બારણું છે .
મહેશ સફરજન કહે છે .
આ પ્રાણી છે .
સસલું દોડે છે.
પોપટ માળામાં રહે છે.
પ્રશ્ન : ૪ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો . (૫)
उदा. इदं _______ _______ अस्ति । (यंत्रम् ,क्रयणम् )
इदं यंत्रं क्रयणयोग्यम् अस्ति ।
१. इदं _______ _________ अस्ति ।
२. इदं _______ _________ अस्ति ।
३. इदं _______ _________ अस्ति ।
४. इदं _______ _________ अस्ति ।
५. इदं _______ _________ अस्ति ।
પ્રશ્ન : ૫ નીચે આપેલ વાક્યોને પાઠમાં આપેલ ઘટનાક્રમમાં ગોઠવો. (૫)
१. पक्षी निराश: भवति ।
२. स: वनं गच्छति वृक्षे उपविशति च ।
३. क: अपि उत्तरं न ददाति ।
४. वृक्षस्य अध: वैद्यर्षि: वाग्भट्ट: अस्ति ।
५. जना: उपहासं कुर्वन्ति ।
No comments:
Post a Comment