ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર એકમ 3 થી 6 માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી-૨ આપવા માટે નીચેની લિન્ક ખોલો .
આ અગાઉ પણ 3 થી 6 પાઠની એકમ કસોટી મૂકેલી છે . પણ આ એનાથી તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને સમાવતી અને સમજવાળા પ્રશ્નો ની કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર ...
👉👉👉👉👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈👈👈👈👈👈👈
No comments:
Post a Comment