ધોરણ -6 -પ્રથમ સત્ર -ગુજરાતી -એકમ 3 થી 6 ની નમૂનારૂપ વૈકલ્પિક - એકમ કસોટી -2

 

ધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર એકમ 3 થી 6 માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી-૨  આપવા માટે નીચેની લિન્ક ખોલો .

આ અગાઉ પણ 3 થી  6 પાઠની એકમ કસોટી મૂકેલી છે . પણ આ એનાથી તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને  સમાવતી  અને  સમજવાળા પ્રશ્નો ની  કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર ...


ધોરણ -8 -પ્રથમ સત્ર -ગુજરાતી -એકમ 3 થી 7 ની નમૂનારૂપ વૈકલ્પિક - એકમ કસોટી .

 ધોરણ -8 -પ્રથમ સત્ર -ગુજરાતી -એકમ 3 થી 7 ની  નમૂનારૂપ વૈકલ્પિક - એકમ કસોટી .

આ એકમ કસોટી આગામી દિવસોમાં લેવાનારી એકમ કસોટીઓના સંદર્ભે અલગ અલગ પ્રકારના પ્રશ્નો ધરાવતી એકમ કસોટી છે .જેના પ્રશ્નો સીધે સીધા પાઠ આધારિત નથી પરંતુ તેમાં સમાવિષ્ટ લર્નિંગ આઉટકમને સંબંધિત પ્રશ્નો છે. જેમાં પાઠમાં સમાવિષ્ટ વ્યાકરણ અને સમજણ આધારિત પ્રશ્નો મૂકેલા છે .તો જરૂરથી આ કસોટી આપીને તમે જાતે જ એકમ કસોટી પહેલા પોતાની પૂર્વ તૈયારીને ચકાસી જુઓ. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.


👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👉👉👉👉👉👉કસોટી આપવા માટે મને ટચ કરો 👈👈👈👈👈👈

STD-8-ENGLISH-SEM-1-UNIT-2-TEST

 STD-8-ENGLISH-SEM-1-UNIT-2-TEST 

આ કસોટી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે છે . હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ વિષયોની એકમ કસોટીની આ શ્રેણીમાં આજે ધોરણ 8 ના અંગ્રેજી વિષયના એકમ 3 ની  કસોટી મૂકી રહ્યો છું . મે આગળ પહેલા પણ કહેલું કે વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષક મિત્રોના કોઈ સૂચનો કે એકમ કસોટી સંદર્ભે કોઈ સમસ્યા હોય તો આપ મારા બ્લોગમાં લિન્ક નીચે દેખાતા  કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને સલાહ સૂચનો આપી શકો છો . આ કસોટી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોના સહકારની અપેક્ષા છે . આ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીને પોતાનું પરિણામ તત્કાળ મળી રહે છે . જો તે પરિણામથી સંતુષ્ટ ના હોય તો વ્યૂ સ્કોરના બોક્સ નીચે આપેલી અનધર રિસ્પોન્સ ની લિન્ક દ્વારા ફરીથી ગમે તેટલી વાર કસોટી આપી શકે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પુનરાવર્તન દ્વારા શીખવાનો છે . તો હમણાં જ  કસોટી આપી તમારી તૈયારીને ચકાસો અને પોતાના વાલી તથા શિક્ષક સાથે શેર કરો .. કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇


👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો 👈👈👈👈👈

STD 6 - ENGLISH -UNIT -3 -TEST

 

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -3:એકમ કસોટી 

આ કસોટીની રચના ઍક્ટિવિટી પ્રમાણે કરવામાં આવી છે દરેક પ્રશ્ન સાથે સલગ્ન ઍક્ટિવિટીનો નિર્દેશ કર્યો છે જેથી પાઠ્ય પુસ્તકમાંથી જે તે ઍક્ટિવિટીનો મહાવરો મળી રહે. આમ છતાં  સમસ્યા હોય  તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી  બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 3  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આવનાર એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી હોઈને જલ્દીથી   કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 


👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈👈👈

STD 6 SENGLISH SEM-1 UNIT -2 TEST

 

ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી  -પાઠ -2:એકમ કસોટી 

આ કસોટીની રચના ઍક્ટિવિટી પ્રમાણે કરવામાં આવી છે દરેક પ્રશ્ન સાથે સલગ્ન ઍક્ટિવિટીનો નિર્દેશ કર્યો છે જેથી પાઠ્ય પુસ્તકમાંથી જે તે ઍક્ટિવિટીનો મહાવરો મળી રહે. આમ છતાં  સમસ્યા હોય  તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી  બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 2  કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આવનાર એકમ કસોટી માટે ખૂબ જ ઉપયોગી હોઈને જલ્દીથી   કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇