Std 7 Sem-1 English Unit 1& 2 unit Test
ધોરણ 7-પ્રથમ સત્ર -અંગ્રેજી -યુનિટ -1 & 2 ની એકમ કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .
આ કસોટી ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે છે . હોમ લર્નિંગ અંતર્ગત અલગ અલગ વિષયોની એકમ કસોટીની આ શ્રેણીમાં આજે ધોરણ 7 ના અંગ્રેજી વિષયના એકમ 1 અને 2 ની સંયુક્ત એકમ કસોટી મૂકી રહ્યો છું . મે આગળ પહેલા પણ કહેલું કે વિદ્યાર્થીઓ તેમજ અન્ય શિક્ષક મિત્રોના કોઈ સૂચનો કે એકમ કસોટી સંદર્ભે કોઈ સમસ્યા હોય તો આપ મારા બ્લોગમાં લિન્ક નીચે દેખાતા કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને સલાહ સૂચનો આપી શકો છો . આ કસોટી વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોના સહકારની અપેક્ષા છે . આ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીને પોતાનું પરિણામ તત્કાળ મળી રહે છે . જો તે પરિણામથી સંતુષ્ટ ના હોય તો વ્યૂ સ્કોરના બોક્સ નીચે આપેલી અનધર રિસ્પોન્સ ની લિન્ક દ્વારા ફરીથી ગમે તેટલી વાર કસોટી આપી શકે છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય પુનરાવર્તન દ્વારા શીખવાનો છે . તો હમણાં જ કસોટી આપી તમારી તૈયારીને ચકાસો અને પોતાના વાલી તથા શિક્ષક સાથે શેર કરો .. કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો .👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇 👉👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈👈👈👈👈👈👈👈👈
ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી -પાઠ -1:એકમ કસોટી-2
ધોરણ 6 પ્રથમ સત્ર -અંગ્રેજી -પાઠ -1:એકમ કસોટી-2
કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે યુનિટ - 1 પુનરાવર્તિત કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો.આ કસોટીમાં લેખિત પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે જેના જવાબ ફકરાના આધારે ખૂબ જ ધીરજથી વિચારીને લખવા . જવાબ લખતી વખતે બે શબ્દ વચ્ચે એક સ્પેસની જ જગ્યા છોડવી નહિતર સાચા જવાબ પણ ખોટા બતાવશે. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👉👉👉👉ટેસ્ટ આપવા માટે ટચ કરો👈👈👈👈
ધોરણ 6 પ્રથમ સત્ર -વિજ્ઞાન -પાઠ -1:એકમ કસોટી
ધોરણ 6 પ્રથમ સત્ર -વિજ્ઞાન -પાઠ -1:એકમ કસોટી
કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે . તો આજે પ્રકરણ 1 ની કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👉👉👉કસોટી આપવા મને ટચ કરો👈👈👈
🙏ઘરે રહો સુરક્ષિત રહો🙏
ધોરણ 8 પ્રથમ સત્ર -વિજ્ઞાન પ્રકરણ -1 -વૈકલ્પિક કસોટી 40 ગુણ
ધોરણ 8 પ્રથમ સત્ર -વિજ્ઞાન પ્રકરણ -1 -વૈકલ્પિક કસોટી 40 ગુણ
વ્હાલા વિદ્યાર્થી મિત્રો ઓનલાઇન કસોટીની આ શ્રેણીમાં પ્રથમવાર ધોરણ 8 ના વિજ્ઞાન વિષયની કસોટી મૂકી રહ્યો છું . આ કસોટી માટે પ્રશ્ન માળખું પૂરું પાળવા બદલ ભાવેશભાઈ નિનામાનો આભારી છું ને આગળ પણ ગણિત વિજ્ઞાન વિષયમાં ધોરણ 6 થી 8 માટે તેમના તરફથી ઉપલબ્ધ પ્રશ્ન માળખા મુજબ બધા જ પ્રકરણનોની કસોટીઓ ટૂંક સમયમાંજ આપના સમક્ષ લઈને આવીશ . તો આજે પ્રકરણ 1 ની કસોટી આપીને તત્કાળ પરિણામ સાથે તમારા હોમ લર્નિંગનું સ્વ-મૂલ્યાંકન કરો. કસોટી આપવા નીચેની લિન્ક ખોલો.👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
👉👉👉મને ટચ કરો કસોટી આપો 👈👈👈
🙏ઘરે રહો સુરક્ષિત રહો🙏
કસોટી માટે કોઈ સમસ્યા સર્જાય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવી કસોટીઓ વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે માટેના આપના સૂચનો પણ આવકાર્ય છે .
Subscribe to:
Posts (Atom)