ધોરણ -7 સામયિક મૂલ્યાંકન પુન: કસોટી સપ્ટેમ્બર -2020

 ધોરણ -7                           સામયિક મૂલ્યાંકન પુન: કસોટી                                        સપ્ટેમ્બર -2020 

ગુજરાતી


પ્રશ્ન : 1. ‘કોરોના મહામારી ‘ વિશે દસ-બાર વાક્યોમાં નિબંધ લખો .                                                        (5)     

 પ્રશ્ન : 2. જાહેરાતનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો.                                                              (5)

 1.    સાહિત્ય મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

     (અ) યુનિવર્સિટી કેમ્પસ,અમદાવાદ                  (બ) યુનિવર્સિટી કેમ્પસ,ગાંધીનગર 

     (ક) યુનિવર્સિટી કેમ્પસ,વડોદરા                        (ડ) યુનિવર્સિટી કેમ્પસ,પાટણ

2.     વિભાગ-3 માં આપેલ સાહિત્ય વિશે વ્યાખ્યાનનો લાભ લેવા માટે કઈ તારીખે કેટલા સમયે તમારે ત્યાં પહોંચવું જોઈએ ?

       (અ) તારીખ:7, 9:00 કલાકે   (બ) તારીખ : 9, 4:00 કલાકે            (ક) તારીખ:8,4:00 કલાકે     (ડ)તારીખ:7,4:00 કલાકે

3.    આપેલ શબ્દો માટેના ગુજરાતી શબ્દો જાહેરાતમાંથી શોધીને લખો

      નોવેલ, લેકચર, ફેર

4.    ધોરણ-7 ના વિદ્યાર્થીઓને કયા વિભાગમાં વધારે રસ પડશે ?

5.    નીચેનામાંથી જે સાહિત્ય વિશે વ્યાખ્યાન આયોજિત કર્યું ના હોય તે વિકલ્પ શોધીને લખો .

      1.    નવલકથા-બાળવાર્તા                 2. બાળવાર્તા-લોકસાહિત્ય 

      3. લોકસાહિત્ય-નિબંધસાહિત્ય        4. નિબંધસાહિત્ય -કવિતા

     (અ) 1 અને 2 (બ) 1 અને 3 (ક) 3 અને 4 (ડ) 2 અને 4 

પ્રશ્ન : 3 આપેલાં વિધાનો માટેના જવાબો કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી શોધીને લખો.                                 (5)               

(સૌભાગ્યવતી, મલપતું , ઠઠારો, અનિમેષ, ટહુકવું, ગહેકવું, વાછંટ, અસહ્ય, ધણ, પ્રાયશ્ચિત )

1. સામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું તે.-____________________________. 

2. ગાયોનું ટોળું.-______________________. 

3. ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું.-_________________________________. 

4. કરેલી ભૂલનો મનમાં પડેલો ડંખ દૂર કરવાની પ્રવૃતિ-___________________. 

5. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી -___________________________. 

6. ન પ્રવેશવાની જગ્યાએ પણ પવનની ગતિ સાથે પ્રવેશી જતા વરસાદના છાંટા -____________________. 

7. સહી ન શકાય તેવું-____________

8. આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું.-______________________________. 

9. મટકું માર્યા વગર જોઈ રહેવું .-______________________. 

10. સામાને આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ - ______________________. 

પ્રશ્ન : 4 વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો .                                                                                          (5)                                                                                                                                                                       છેક એમની પાસે સરીને મેં કહ્યું છોકરા તારું નામ                                                                                                       અવિશ્વાસભરી રીતે એ મારી જોઈ રહ્યો અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું છોકરા તેં જલેબી ખાધી એ તો મેં જોઈ દાળિયા ખાધા એ પણ જોયું પણ તારું નામ તો બોલ 

પ્રશ્ન : 5 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો . 

1. કોવિડ-19ની મહામારી વખતે સુરક્ષિત રહેવા તમે કેવી તકેદારી રાખશો ?                    (02)

2. અપરિગ્રહ એટલે શું ? સમજાવો ?                                                                            (02) 

3. ‘જીવનપાથેય’ એટલે શું ?                                                                                        (01)

 


ધોરણ-7 સામયિક મૂલ્યાંકન પુનઃ કસોટી સપ્ટેમ્બર-૨૦૨૦

 ધોરણ-7                                       સામયિક મૂલ્યાંકન પુનઃ કસોટી                          સપ્ટેમ્બર-૨૦૨૦                 

વિષય: અંગ્રેજી


પ્રશ્ન :૧ કાવ્યમાંથી આપેલ શબ્દોના Rhyming Words શોધીને લખો.                                                        (5)                

This is the bag the little one bought.

This is the butterfly the little one caught.

This is the kite the little one flew.

This is the whistle the little one blew.

1.    fought:-________  2.White:_________ 3. tag: _________  4. Knew: __________5 son:________

પ્રશ્ન : ૨ યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરી ફકરો પૂર્ણ કરો.                                                                     (5)               

(proud, pedal, Wow, saw, foot)

When Tejasvini ______her bicycle,she said, “_____!” She felt ______! She placed her ________ on left _________and yelled,”Here I go …..Wooo…hooo.”


પ્રશ્ન : ૩ વાર્તાના આધારે વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ [ ] માં લખો .                                                            (5)                

1.    Once giant got up and asked the other.               [ ]

2.    Then he went out in search of the giants.            [ ]

3.    The king heard about the Gopal.                           [       ]

4.    They fought fiercely and killed each other.          [ ]

5.    He made a big belt.                                                 [ ]


પ્રશ્ન : ૪ નીચે આપેલ વિઝીટીંગ કાર્ડ વાંચી પ્રશ્નોના જવાબ લખો.                                                              (5)                  

 

1.    Who is Chintamani Bind ?

A)   Lawyer  B) shopkeeper C) Salesman D) manager

2.    What is the name of shop. ?

3.    We can contact Chintamani on ___________number.

4.    What can you buy from the shop

  A)   Woman’s wear B) Man’s wear  c) Children’s wear D) none of them

 5.    In which city the shop is located ?


STD -8 -SEM-1 -ENGLISH-UNIT-1 TO 3-TEST BASED ON LEARNING OUT COMES

 

ધોરણ ૮   અંગ્રેજી  પ્રથમ સત્ર એકમ 1  થી ૩  માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો.

 આ  તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને  સમાવતી  અને  સમજવાળા પ્રશ્નો ની  કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર

👉👉👉👉👉👉કસોટી આપવા માટે મને ટચ કરો 👈👈👈👈👈👈

ધોરણ ૭ ગુજરાતી પ્રથમ સત્ર એકમ ૩ થી ૭ માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી-૨ આપવા માટે નીચેની લિન્ક ખોલો .

 

ધોરણ ૭  ગુજરાતી પ્રથમ સત્ર એકમ ૩  થી ૭  માટેની વૈકલ્પિક પ્રશ્નવાળી કસોટી આપવા માટે નીચેની લિન્ક ખોલો.

આ અગાઉ પણ ૩  થી  ૭  પાઠની એકમ કસોટી મૂકેલી છે . પણ આ એનાથી તદ્દન જુદા જ અને નવીન પ્રકારના પ્રશ્નોવાળી એકમ કસોટી છે જે વિદ્યાર્થી મિત્રોને અલગ જ પ્રકારના પ્રશ્નોનો મહાવરો પૂરો પાડશે . અહીં માત્ર વૈકલ્પિક પ્રશ્નોવાળી વ્યાકરણને  સમાવતી  અને  સમજવાળા પ્રશ્નો ની  કસોટી મુકેલ છે .એક વાક્યમાં જવાબ મળે એવા કે નિબંધ પ્રકારના પ્રશ્નો માટે શિક્ષક ના માર્ગદર્શન હેઠળ ઘરે બેસીને મહાવરો કરવો. જેથી બંને પ્રકારના પ્રશ્નોમાં કોઈ સમસ્યાના સર્જાય અને આપણું પરિણામ હમેશા વધુ સારું બને એવી અપેક્ષા સહ આભાર

👉👉👉👉👉કસોટી આપવા મને ટચ કરો 👈👈👈👈👈