STD 7 SEM 1-CHEPT-1 -VINI'S SMILE -QUIZ
હવે હોમ લર્નિંગની મજા - આનંદપ્રદ ઓનલાઇન એકમ કસોટીઓ સાથે ...ધોરણ 7 પ્રથમ સત્રના એકમ 1ની રસપ્રદ ક્વિઝ આપવા માટે નીચેની લિન્ક ખોલો.
ક્વિઝની ખાસિયતો નીચે પ્રમાણે છે.
1. ક્વિઝમાં લેડરબોર્ડની સુવિધા છે જેના દ્વારા બધા પ્રતિસ્પર્ધીઓમાં તમે તમારું સ્થાન જાણી શકશો.
2. તમે આપેલ બધા પ્રશ્નોના જવાબો જોઈ શકશો.
3.તમે જો ફરી ક્વિઝ રમવા માંગતા હોવ અને લેડરબોર્ડમાં પોતાનો ક્રમ સુધારવા માંગતા હોવ તો એની સુવિધા પણ ઉપલબ્ધ છે.
4. ક્વિઝ આપવમાં કેટલો સામે લાગ્યો એ પણ જાણી શકશો.
તો રાહ કોની જુઓ છો નીચેની લિન્ક પર ટચ કરો અને તમારું અધ્યયન તપાસો.
https://wordwall.net/play/4052/305/981
STD 6 SEM 1 SANSKRUT CHITRAPADANI 1 TO 4 EKAM KASOTI
ધોરણ 6 પ્રથમ સત્ર સંસ્કૃત - ચિત્રપદાની 1થી 4ની 35 ગુણની ઓનલાઇન કસોટી આપવા માટે નીચેની લિંક ખોલો....કસોટી આપો અને તરત જ પરિણામ મેળવો. 👇
https://docs.google.com/forms/d/e/1FAIpQLSc6rPpGubeEccVrdthX8hr3M_Mt6zFBSNiw3y4UtAPpvI8p5Q/viewform?usp=sf_link
STD 7 SANSKRIT SEM 1
ધોરણ 7 પ્રથમ સત્ર સંસ્કૃત - ચિત્રપદાની ૧થી૩ની ૨૫ ગુણની ઓનલાઇન કસોટી આપવા માટે નીચેની લિંક ખોલો....
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdIjlYaXFjXvy0MV88gwKnL4DMUeyYlegOQFJQ7Z8dM4Zn9QA/viewform?usp=sf_link
ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટેનો ખજાનો એકજ એપ્લિકેશન માં
📌ધોરણ 1 અને 2 પ્રજ્ઞા માટે
📌રમતા રમતા બાળક અહી શીખી શકે એવી અને સૌ ને ગમે તેવી એપ્લિકેશન
📌તમામ માધ્યમ ની ટેક્સ બુક નવા અભ્યાસ ક્રમ મુજબ ની એક જ ક્લીક માં ડાઉનલોડ થઇ શકે એવી pdf
📌કુલ ધોરણ 1 થી 12 સુધી ની શૈક્ષણિક રમતો અને વિડિયો ગેઇમ 1200 થી વધુ અને પરિણામ પણ તરત મળે એવી રમતો
📌કુલ પ્રશ્નો ની સંખ્યા 18 હજારથી વધુ
📌ધોરણ 6 થી 10 સુધી ના ગણિત ના કુલ 450 થી વધુ વિડિયો
📌બેઝિક ગણિતની સરળ રમતો
📌બિલકુલ ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી ગમે તો તમારા સગા વહાલા ને મોકલો
📌બાળકો રમતા રમતા શીખી શકે
📌નીચે ની લિંક ક્લિક કરી ડાઉનલોડ કરી શકો
https://play.google.com/store/apps/details?id=io.kodular.balvant_pari.MATHS_PARI
Subscribe to:
Posts (Atom)